સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના કાર્યક્મ બાદ અમિત શાહ અચાનક પહોંચ્યા જંગલ સફારી પાર્ક, જૂઓ પછી શું થયું
કેવડિયા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ VVIP સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેનો આણંદ જવાના હોવાથી તમામ પોલીસ બંદોબસ્ત હટાવી દીધો હતો. જોકે, અચાનક જ અમિત શાહ તેમના પત્ની સાથે કેવડિયા સ્થિત જંગલ સફારી જોવા માટે પહોંચતા પોલીસ તેમજ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
TAGGED:
સ્ટેચ્યૂ ઓફ યુનિટી