મોરબી જિલ્લ્લામાં ફરી મેઘો મહેરબાન, ખેડૂતોમાં આનંદની લાગણી - વાદળ છાયું વાતાવરણ
મોરબીઃ જિલ્લામાં બે દિવસથી મેઘરાજએ વિરામ લીધો હતો, જેથી ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સવારથી વાદળ છાયું વાતાવરણ હતું. જેમાં શહેરી અને ગ્રામ્યમાં મેઘરાજા મન મૂકીને વરસતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.