ઉમેદવારી ફોર્મ ભરતી વખતે NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી - local body elections
રાજકોટઃ સ્થાનિક સ્વારાજની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે 72 કોર્પોરેટરો 12:39ના વિજય મુર્હતમાં બહુમાળીથી જૂની કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારબાદ NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી પોલીસે રેશ્મા પટેલની અટકાયત કરી હતી.