ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત સરદાર માર્કેટમાં ટ્રક ચાલકે એક શખ્સને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત - સુરત પોલીસ

By

Published : Dec 19, 2020, 6:39 PM IST

સુરત : સરદાર માર્કેટમાં અકસ્માતની ઘટના સામે આવી છે. એક ટ્રક ચાલકે ટ્રક આગળ લેતી વેળાએ એક શખ્સને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details