સિઝનમાં 28 વિકેટ લેનારા સિદ્ધાર્થ કૌલે ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે કરી આ વાત - આઈપીએલ
ભારતીય ક્રિકેટ ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તાજેતરમાં તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીમાં 14-14 વિકેટ લીધી હતી.