ગુજરાત

gujarat

ETV Bharat / videos

'ના જા તુ' ગીત જોઈ દર્શકો મને યંગ કરીના કહી રહ્યાં છે: ધ્વની ભાનુશાળી

By

Published : Jan 22, 2020, 8:30 AM IST

મુંબઈઃ સિંગર ધ્વની ભાનુશાલીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. વર્ષ 2018માં 'લેજા રે' અને 2019માં 'વાસ્તે' જેવા ગીતથી દર્શકોના દિલ જીત ધ્વની ભાનુશાલીનું ફરી એક સિંગલ સોન્ગ આવ્યું છે. 2020નું તેનું 'ના જા તુ' ગીતના શબ્દો સીધા દિલને સ્પર્શ કરે એવા છે. આ ગીતમાં સરસ નાની એવી એક કહાની દર્શાવવામાં આવી છે. મર્યાદિત સમયમાં બનેલું આ ગીત હાલ દર્શોકોમાં ધુમ મચાવી રહ્યું છે. ઈટીવી ભારત સાથે થેયલી વાતમાં ધ્વનીએ કહ્યું કે, આ ગીત જોઈ દર્શકો મને યંગ કરીના કહી રહી રહ્યાં છે. જેનો મને ખુબ જ આનંદ છે. આ સાથે જ ધ્વનીએ શૂટિંગ દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details