કચ્છમાં પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓમાં ભારે ઉત્સાહ - માંડવી વિધાનસભા બેઠક
કચ્છમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન (Kutch assembly seats) કરવા આવેલા યુવા મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ યુવાનો પોતાની નૈતિક (Young Voters vote in Kutch) ફરજ બજાવી રહ્યા છે. આ અંગે પ્રથમ વખત મત આપનારાં મતદાતા ચાંદની સોનાઘેલાએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મતદાન (Young Voters vote in Kutch) કરું. આજે મેં માંડવી વિધાનસભા બેઠક (Mandvi assembly seat) પર પહેલા વખત મતદાન કર્યું હતું. સાથે જ તેમણે અન્ય મતદારોને મતદાનની અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST