ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારી નેશનલ હાઈવે પર ટ્રકે મારી પલટી, લોકોએ સફરજન લેવા કરી પડાપડી - truck full of apples overturned Near Navsari

By

Published : Dec 14, 2022, 1:58 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

નવસારી નજીક(National Highway Near Navsari) નેશનલ હાઇવે 48 પર સફરજન ભરેલી ટ્રક પલટી મારી ગઇ હતી. આ ટ્રકમાં સફરજન(Truck Full Apples) ભર્યા હતા.જેના કારણે ટ્રક પલટી(truck full of apples overturned Near Navsari) મારી જતા લોકોએ સફરજન લેવા માટે પડાપડી કરી હતી. આ અકસ્માત અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે(Ahmedabad to Mumbai National Highway) નંબર 48 પર નવસારીના ધોળાપીપળા ગામ(Dholapipla village of Navsari) પાસે થયો હતો. આ નેશનલ હાઇવે નંબર 48 પર કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ટ્રાન્સપોર્ટ સ્ટેશનને લઈને વાહનોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. આ નેશનલ હાઇવે નંબર 48 દિવસ હોય કે રાત હોય ટ્રાન્સપોર્ટેશનનીના વાહનોથી કાયમ ધમધમ તો રહે છે. જેના કારણે આ એક્સિડન્ટનો બનાવ બન્યો હતો.આ ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતાની સાથે ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો.પોલીસને માહિતી મળતા પોલીસે આવી જતા ટ્રાફિક હળવો કર્યો હતો. પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ હાઇવે પર વધતા અકસ્માતે ચિંતામાં વધારો કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details