ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આજૂ બાજૂના ગામડાઓ થયા જળ મગ્ન
ખેડા ધરોઈ ડેમમાંથી Dharoi Dam પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ખેડાના સાબરમતી નદી કિનારે આવેલા ગામોના સીમમાં પાણી ઘુસી Sabarmati river flooded જતાં અંદાજે 2000 વીઘા જમીનમાં ખેતી પાકને નુકશાનDamage to agricultural cropsથવાની ભિતી છે.ખેડા તાલુકામાં આવેલા કલોલી,પથાપુરા, ચલીન્દ્રા તેમજ રસિકપુરા સહિતના ગામોના સીમ વિસ્તારમાં પાણી ફરી (Sabarmati river)વળ્યા છે.જે પાણી હાલ ખેડા તાલુકાના સાબરમતી નદી કાંઠે આવેલા ગામડાઓમાં ઘૂસવાની તૈયારીમાં છે. જેના પગલે તંત્ર દ્વારા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખેડાના મામલતદારે કલોલી ગામની મુલાકાત (Sabarmati river flood in Kheda)લઈ પરિસ્થિતિનું નિરિક્ષણ કરી ગ્રામજનો પાસેથી માહિતિ મોળવી હતી. ગ્રામજનને સાવચેતી રાખવાની સૂચના સાથે ગામના સરપંચ અને તલાટીને સ્થળ ના છોડવા હુકમ કરાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST