ગુજરાત

gujarat

ETV Bharat / videos

તલગાજરડા ખાતે મોરારીબાપુએ મતદાન કર્યું, બાપુએ મતાધિકારનો ઉપયોગ કરવા આમ જનતાને કર્યો અનુરોધ - Performed voting duty

By

Published : Dec 1, 2022, 3:22 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે આજે રાજ્યની જનતા મતદાન કરી રહી છે. ત્યારે પરમ પૂજ્ય મોરારી બાપૂએ પણ તલગાજરડા ખાતે મતદાન કરીને એક જવાબદાર નાગરિક તરીકે તેમનો ધર્મ નિભાવ્યો હતો. બીજા લોકોને મતદાન કરવા પ્રેરિત પણ કર્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને તેને લોકશાહી માટે ખૂબજ ઉપયોગી ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મતદાન કરવી આપણી પવિત્ર ફરજ છે અને દરેક વ્યક્તિએ તેમના કામકાજમાંથી થોડો સમય કાઢીને મતદાન કરવું જોઇએ. Talgajarda village of Bhavnagar Mahuva taluka Primary School at Talgajarda Village Performed voting duty Gujarat First Phase Voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details