ચુડાસમાએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને નોંધાવી ઉમેદવારી - ચુંટણી
જૂનાગઢ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ (Junagadh assembly seat) રાજકીય પક્ષોમાં લોકોને રીઝવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેશોદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજી ચુડાસમાએ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ પત્ર રજુ કર્યું હતું. (Ramji Chudasama in Keshod) રામજી ચુડાસમાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી કાર્યકરો આગેવાનો સાથે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હતા. તેમજ આમ આદમી પાર્ટીના નેતા સાધુ સંતોનો પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેશોદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રોડ શો કર્યો હતો, ત્યારે આ વખતે કેશોદમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર ટક્કર થાય તેવી સંભાવના ચર્ચાઈ રહી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST