ગુજરાત

gujarat

ETV Bharat / videos

હિંદુ સમાજને સંગઠિત થાવ રાજ્યપાલની ટકોર - Launch of Gau Dham

By

Published : Aug 2, 2022, 5:25 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

નર્મદાઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નીલકંઠ ધામ પોઈચા( Nilkanth Dham Poicha)ખાતે ગૌ ધામની મુલાકાત કરી અને ત્યાં ગૌ માતાની વિધિવત પૂજા કરી ગૌ ધામનું લોકર્પણ કર્યું હતું. નર્મદા નીલકંઠ ધામ પ્રવાસીઓ (visit to Acharya Devvrata Narmada )અને ભક્તોની પસંદગીનું સ્થળ છે. અહીં આવતા ભક્તિ માટે રાજ્યપાલના(Governor Acharya Devvrat ) હસ્તે 100 રૂમ વાળું તિર્થાલયનું લોકાર્પણ કર્યું હતું. બાદ નીલકંઠ ધામના સભા હોલ ખાતે બે દિવસય સંસ્કૃત શાસ્ત્રાર્થના સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારત દેશના તમામ રાજ્યોમાંથી સંસ્કૃત પાઠશાળાના આચાર્યો પણ હાજર રહ્યા હતા. જેમાં રાજ્યપાલે તેમના ભાષણ માં ઈસાઈ, મુસ્લિમ અને શીખ ધર્મનું ઉદાહરણ આપી હિંદુ સમાજને સંગઠિત થાવ માટે ટકોર કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details