ગુજરાત

gujarat

ETV Bharat / videos

બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસની તૈયારીઓ શરુ - બનાસકાંઠા સેન્સ ઉમેદવારોની પ્રક્રિયા

By

Published : Sep 23, 2022, 12:11 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

બનાસકાંઠા ગુજરાત કોંગ્રેસ સમિતિએ બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો (Assembly seats in Banaskantha) માટે ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી ઘરી હતી. અંબાજીની ચૌધરી વિશ્રામગૃહમાં ICCના મંત્રી વિરેન્દ્ર સિંહ રાજપૂત, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કાદિર પીરઝાદા તેમજ પૂર્વ સાંસદ અલ્કા યાજ્ઞિકની હાજર રહ્યાં હતા. બનાસકાંઠામાં 9 બેઠકો પર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ઇચ્છતા મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાનો પક્ષ રજૂ કર્યા હતા. આ તબક્કે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનું રજૂઆતો સાંભળશે તેમજ ઉમેદવારો પોતાનો પક્ષ રજુ કરશે. આ ઉપરાંત હાલ વાવ અને થરાદના સેન્સ ચાલુ છે.(Banaskantha Sensing Candidates Process)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details