Indian Students Stuck In Ukraine: રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે પોલેન્ડમાં ફસાયો અમદાવાદી યુવાન, પૈસા ખૂટતાં 20 કિલોમીટર ચાલીને પહોંચ્યો પોલેન્ડ બોર્ડર - યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
અમદાવાદના પાલડીમાં આવેલા ઠાકોરવાસનો અનિકેત જતિનભાઈ ગોવિંદિયા યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે પોલેન્ડમાં ફસાયો (Indian Students Stuck In Ukraine) છે. અનિકેત અત્યારે પોલેન્ડના વર્સોવા ખાતે રોકાયો છે. પૈસા ખૂટી જતાં અનિકેત 20 કિલોમીટર ચાલીને પોલેન્ડની બોર્ડર પહોંચ્યો હતો. દીકરો પરત ક્યારે આવશે તેવી ચિંતા કરતા માતાપિતા અનિકેતનો ચહેરો જોવા માટે તલસી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST