ગુજરાત

gujarat

ETV Bharat / videos

રિવાબાનું ચૂંટણી કાર્ડ રાજકોટનું, ચૂંટણી લડી રહ્યા છે જામનગર ઉત્તરમાં : નયનાબા જાડેજા - ચૂંટણી

By

Published : Nov 22, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

જામનગરની ઉત્તર બેઠક (Jamnagar North seat) હાલ ચર્ચાનો વિષય બની છે કારણ કે ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્તિ રિવાબા જાડેજા (Cricketer Ravindra Jadeja's wife riva ba) ચૂંટણી લડી રહ્યા છે.જાડેજા પરિવારમાં ભાભી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો નણદ કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. જાડેજા પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ વૈચારિક મતભેદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ ભાભી રિવાબા પર આકરા પ્રહાર(Naynaba Jadeja has attacked her sister-in-law Rivaba) કર્યા છે.રીવા બા જાડેજાનુ ચૂંટણી કાર્ડ રાજકોટનું છે અને ચૂંટણી જામનગર ઉત્તર બેઠક પરથી લડી રહ્યા છે
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details