Fire at Tapi River Front Dome : સુરત તાપી રિવરફન્ટના ડોમમાં ફરી આગ ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા - સુરત તાપી રિવરફન્ટના ડોમમાં ફરી આગ
સુરતના અડાજણ પાટીયા પાસે તાપી રિવરફન્ટના ડોમમાં ફરી આગ (Fire at Tapi River Front Dome ) લાગતા લોકોમાં અફડાતફડી મચી હતી. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા હતાં. જોકે જાનહાનિ થઈ નથી. આ સ્થળે ત્રણ દિવસ પહેલાં (fire broke out again in the dome of Surat Tapi Riverfront) પણ આજ રીતે આગ લાગી હતી. તો ફરીથી કયા કારણોસર આગ લાગી (Surat Fire Department) તેની તપાસ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST