રાજકોટના વોર્ડ નંબર 7,8,9ની મતગણતરીને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત - ETV BHARAT GUJRAT
21 ફેબ્રુઆરીના રોજ મહાનગરોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે આજે મંગળવારે મતગણતરી યોજાઈ રહી છે. રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં મતગણતરી સ્થળે ઉમેદવારો સહિત કાર્યકરો પહોંચ્યા હતા. વોર્ડ 7,8,9ની મતગણતરીને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.