ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાર્લામેન્ટ્રી બોર્ડ અને ગુજરાત વિધાયક દ્વારા નવા મુખ્યપ્રધાનની નિમણૂક કરાશે: યમલ વ્યાસ - vijay rupani

By

Published : Sep 11, 2021, 8:23 PM IST

Updated : Sep 11, 2021, 9:10 PM IST

આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યારે નવા મુખ્યપ્રધાનનું નામ ક્યારે જાહેર કરવામાં આવશે એ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમારા કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક થશે. એમાં નક્કી કરવામાં આવશે કે, ક્યારે ગુજરાત વિધાયક દળની બેઠક યોજાશે, આ બેઠક માટે દિલ્હીથી કયા નિરિક્ષક આવશે તે પણ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના વિધાયક દ્વારા નવા મુખ્યપ્રધાનની નિમણૂક કરવામાં આવશે.
Last Updated : Sep 11, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details