હવે ઠંડીને કહો BYE BYE, અપનાવો બાબા રામદેવની આ ટિપ્સ - બાબા રામદેવની ટિપ્સ
હરિદ્વાર: દેશભરમાં ઠંડી રોષ બતાવી રહી છે. ઠંડીના કારણે લોકો ઘરમાંથી કામ વગર નીકળવાનું ટાળે છે. ઠંડી એટલી છે કે, ગરમ વસ્ત્રો પહેરવા છતાં લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે યોગ ગુરુ બાબા રામદેવે આ ઠંડીથી બચવા માટે ઘણી રીતો જણાવી છે. જુઓ બાબા રામદેવની ટિપ્સ...