ગુજરાત

gujarat

ETV Bharat / videos

રામ રાખે તેને કોણ ચાખે, ટ્રેન નીચે પટકાયો છતાં બચી ગયો પેસેન્જરનો જીવ, જુઓ વીડિયો

By

Published : Jun 20, 2019, 10:48 AM IST

ન્યૂઝ ડેસ્ક: કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે... આવી જ એક ઘટના ઓડિશાના ઝારસુગુડા રેલ્વે સ્ટેશન પર બની હતી. જેમાં એક પેસેન્જરે ચાલતી ટ્રેન પર ચઢવાનો પ્રયત્ન કરતા પાટા અને ટ્રેન વચ્ચે પગ લપસતા ફસડાઈ પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્ટ પર હાજર તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમજ બાદમાં પેસેન્જરને ઈજા થતાં અન્ય લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details