રાજ્યસભામાં નવી શિક્ષણ નીતિ અંગેનું બિલ રમેશ પોખરિયાલે રજૂ કર્યું
નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલે આજે રાજ્યસભામાં નવી શિક્ષણ નીતિ અંગેનું બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જ્યાં તેમણે સાંસદોએ પુંછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જુઓ નવી શિક્ષણ નીતિમાં કેવી કેવી વ્યવસ્થા હશે.