ઈન્દોર પોલીસે લોકડાઉન તોડવા પર યુવાનને પર પાઠ ભણાવ્યો - ઈન્દોર
ઈન્દોર: મધ્યપ્રદેશ જે કોરોના માટે મોટું હોટસ્પોટ બની ગયું છે તેમાં પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. તે દરમિયાન લક્ઝરી કાર લઈને બહાર નીકળેલા યુવકને પોલીસે રસ્તા પર ઉઠક-બેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો અને માસ્ક નહીં લગાવવા બદલ પણ જોરદાર ઠપકો આપ્યો હતો.