ગુજરાત

gujarat

ETV Bharat / videos

દિલ્હીની આઇરીન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાતા દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયાં

By

Published : May 2, 2021, 9:26 PM IST

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના કાલકાજી પોલીસ સ્ટેશન નજીક આવેલી આઈરીન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાઇ છે. કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી. આ દર્દીઓને જુદી જુદી રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ત્યારે, આ બાદ, દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details