ગુજરાત

gujarat

ETV Bharat / videos

પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

By

Published : Mar 12, 2021, 11:06 PM IST

કોલકતાઃ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઘાયલ થયા હતા. ત્યારે તેમને સારવાર માટે કોલકતાની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યા હોસ્પિટલમાંથી મમતા બેનર્જીની તબીયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું કે, તેમની તબીયતમાં હાલ સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરોએ મમતા બેનર્જીને એક સપ્તાહ બાદ ચેકઅપ માટે ફરી આવવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details