Republic Day 2022 : માઈનસ 35 ડિગ્રીમાં પણ જવાનોનો જોશ, જૂઓ વીડિયો...
પ્રજાસત્તાક દિવસ 2022 પર્વ પર ભારત-તિબેટીયન બોર્ડર પોલીસે (Indo-Tibetan Border Police) લદ્દાખમાં -35 ડિગ્રી તાપમાનમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો. ITBPના હિમવીરોએ 15,000 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો લહેરાવીને અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.