અજમેર દરગાહના દિવાને સેના પ્રમુખે POK અંગે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી - દરગાહ દિવાન
અજમેરઃ વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત ખ્વાજા મોઈમુદ્દીન ચિશ્તીની દરગાહના દિવાન સૈયદ જૈનુઅલ આબેદીન અલી ખાને સેના પ્રમુખે POK અંગેના નિવેદન પર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે, સેના તૈયાર છે તો રાહ શાની છે? ભારતીય સંસદે સેનાને હુકમ કરી દેવો જોઈએ. POKને ભારતનું અભિન્ન અંગ છે, આ વાત 1994માં સંસદમાં પ્રસ્તાવ પાસ કરીને સ્પષ્ટ કરાયું હતુ. POKને ભારતમાં ભેળવી વર્ષો જૂનુ સપનુ પુરૂ કરવાનો હવે સમય આવી ગયો છે. જાણો દરગાહ દિવાને શું શું કહ્યું?