હૃદય આપણા શરીરના (Heart health tips) સૌથી મહત્વપૂર્ણ અંગમાં સામેલ છે. તેના પર આખા શરીરને યોગ્ય રીતે ચલાવવાની જવાબદારી છે. એટલે જ હૃદયને સારી રીતે સંભાળવું એ આપણી પહેલી જવાબદારી આવે છે. કેમકે દિલ અને દિમાગ પણ એક રીતે જોડાયેલા હોય છે. હૃદયને ખુશ રાખવું અને સ્વસ્થ રાખવું એ પહેલી જવાબદારી આવે છે. પરંતું તમારી નાની ભૂલ પણ તમારા હૃદયને (Heart tips) ખરાબ રીતે નુકશાન કરી શકે છે. પંરતુ હાર્ટને હેલ્ધી રાખવામાં ડાયટ મહત્વની ભૂમિકા જોવા મળે છે. આજે તમને ધણાં ફૂડ્સ જણાવાના છીએ જે તમારા હૃદયની સાથે મનને પણ સ્વસ્થ રાખશે.
આ પણ વાંચો જાણો હાર્ટ એટેક એટલે શું? કેમ વધી રહ્યા છે હ્રદય રોગના કેસો? આ રીતે રાખો સાવચેતી
નાની ઉંમરમાં જીવ ગુમાવીઆજના સમયમાં કામના તણાવના કારણે લોકોના દિલ પર પ્રભાવ પડતો હોય છે અને નાની ઉંમરમાં જ હૃદય હુમલા આવવાના કારણે મોતનું કારણ બની ગયું છે. પરંતુ જો તમે દિલની બિમારીથી કે તમારા દિલને સ્વસ્થ રાખવા માગો છો તો તમારી ખાનપાન અને જીવનશૈલીમાં હેલ્ધી ફૂડ ખાવાનું વધારે જોર રાખવું જરૂરી છે.
હૃદય માટે ફાયદાકારકઆહારમાં ઘણી બધી શાકભાજી, ફળો, કઠોળ, બીજ, માછલી અને બદામનો સમાવેશ થાય છે. આમાં, તમારી કેલરી મેનેજ થાય છે અને તમે હૃદય રોગના જોખમથી પણ બચી શકો છો.ફળોમાં પણ એવા ફળોનો વધારે સમાવેશ કરવો જોઇએ કે જે લોહીને શુદ્ધ કરે છે. જેના કારણે તમારું હૃદય રહેશે એક દમ સ્વસ્થ.
આ પણ વાંચો World Heart Day : યુએઈ, યુક્રેન અને રશિયા સહિત ભારતના અન્ય શહેરોમાં ધબકે છે 36 સુરતીઓના હૃદય
સેવનને મર્યાદિતતમારી દિનચર્યામાંથી સોડિયમ, સંતૃપ્ત ચરબી અને વધારાની ખાંડના સેવનને મર્યાદિત કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનો છે. લવચીક આહાર આ આહાર બે શબ્દો લવચીક અને શાકાહારીથી બનેલો છે. તેમાં પ્રોટીનથી ભરપૂર ખોરાક અને પ્રોસેસ્ડ પ્લાન્ટ શ્રેષ્ઠ ખોરાકનો સમાવેશ થાય છે. પરંતુ માંસ અને પ્રાણી ઉત્પાદનોના સેવનને નિયંત્રિત કરવા જોઇએ. પાસ્તા, પ્રોસેસ્ડ ફૂડ, ખાંડયુક્ત ખોરાક અને બ્રેડ જેવા ખોરાક સહિત ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સના સેવનને તમારે મર્યાદિત કરવા જોઈએ. તમે તમારા આહારમાં વધારે શાકભાજી, ફળો, કઠોળ, આખા અનાજનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે તે તમારા સ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને ઘટાડે છે અને તમારા હૃદય રોગનું જોખમ ઘટાડે છે.