ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની બેંકમાં હંગામી કર્મચારીએ ટૂંકાવ્યું જીવન, બેંક કર્મચારીઓ શંકાના દાયરામાં - Bank Employee suside

વલસાડઃ નગરપાલિકાના બાજુમાં આવેલ સેન્ટ્રલ બેંકના હંગામી કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા અનેક સવાલો ઉઠયા છે.

vld

By

Published : Jun 11, 2019, 9:37 PM IST

વલસાડ નગરપાલિકાની બાજુમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં હંગામી કર્મચારી રાજેસીંગ ગીરાસે કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અનેક પ્રશ્નો ઉઠવા છે. બેંકમાં ચાલુ કામકાજ દરમ્યાન બનેલી ઘટનાને લઈને બેંક કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મૃતકે પોતે આપઘાત કરશે તેમ પોતાના મિત્ર જયેશને ફોન કરી જાણ કરી હતી.

વલસાડની બેંકમાં હંગામી કર્મચારી એ ટૂંકાવ્યું જીવન

જેને લઈને જયેશે પૂછતાં જણાવ્યું હતું તેઓ ઘણા પરેશાન છે અને તેથી આ પગલું ભરે છે.આ સમગ્ર મામલે આપઘાત કેમ કર્યો એ કારણ હજી અંકબંધ છે.ભરચક બજારમાં આવેલી બેંકમાં બનેલી આત્મહત્યાની આવી ઘટનાને પગલે ભારે ચકચાર મચ્યો છે,જોકે ઘટના બાબતે વલસાડ સિટી પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details