ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા રેલવે LCBએ વિદેશી દારૂ સાથે એક્સ આર્મીમેનની કરી ધરપકડ - arrest

વડોદરાઃ હાલમાં રાજ્યમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે એલ સી.બી પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. તે સમયે વિદેશી દારુ સાથે 2 આર્મીમેન ઝડપાયાં હતાં. જોકે દારૂ સાથે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

vadodara

By

Published : Aug 25, 2019, 12:37 PM IST

હાલમાં રાજ્યમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે એલ સી.બી પોલીસ ચેકિંગ કરી હતી.તે સમયે વિદેશી દારૂ સાથે 2 આર્મીમેન ઝડપાયા હતા. જોકે દારૂ સાથે આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા રેલવે LCB એ વિદેશી દારૂ સાથે એક્સ આર્મીમેનની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ ટ્રેન પંડિયા બ્રિજ પાસે યાર્ડમાં ઉભી રહેતાં આર્મીમેન ઉતરતાં હતા તે સમયે વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને સસીભૂષણ સિંગ રીટાયર્ડ આર્મીમેન છે. જ્યારે રાકેશ શુક્લ આર્મીમાં ફરજ બજાવે છે. હરિયાણાથી વિદેશી દારૂ લઇ આવી વડોદરામાં આપવાનો હતો. તે સમયે 67 વિદેશી દારૂ સાથે 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details