લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા સામે કડક કાર્યવાહી
કોરોનાની મહામારીમાં લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા દુકાનદારો સામે પોલીસે લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને દુકાનદારોની ધરપક્ડ કરી છે.
લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનાર સામે કડક કાર્યવાહી
વડોદરાઃ કોરોનાની મહામારીમાં લોકડાઉનનો ભંગ કરીને મોબાઇલ શોપ અને ઇલેકટ્રીકની દુકાન ચાલુ રાખનારા દુકાનદારો સામે પોલીસે લોકડાઉન ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને દુકાનદારોની ધરપક્ડ કરી છે.