ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Petrol Pump Video: પેટ્રોલ પંપના કારીગરો અને ગ્રાહક વચ્ચે થઈ છૂટ્ટા હાથે મારામારી, વિડીયો થયો વાયરલ

પેટ્રોલ પંપ પર છૂટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો (Surat Petrol Pump Video) વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સુરતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં પેટ્રોલ પંપના કારીગરો સાથે મારામારી (blows incident surat) થતી જોવા મળી રહી છે. પીળા રંગની ટીશર્ટ પહેરીને આવેલી વ્યક્તિ કારીગરને થપ્પડ મારે છે. ત્યારબાદ પેટ્રોલ પંપના કારીગરો પણ તેને માર મારે છે.

પેટ્રોલ પંપના કારીગરો અને ગ્રાહક વચ્ચે થઈ છૂટ્ટા હાથે મારામારી, વિડીયો થયો વાયરલ
પેટ્રોલ પંપના કારીગરો અને ગ્રાહક વચ્ચે થઈ છૂટ્ટા હાથે મારામારી, વિડીયો થયો વાયરલ

By

Published : Apr 14, 2022, 6:58 PM IST

Updated : Aug 22, 2022, 1:03 PM IST

Last Updated : Aug 22, 2022, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details