ગુજરાત

gujarat

ETV Bharat / state

સીંગતેલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, સ્થાનિકો ઉઠાવ્યો ફાયદો - accident

તાપી: નેશનલ હાઇવે નંબર 53 સુરત ધૂલિયા હાઇવે પર ઉછલના ભડભુજ ગામ નજીક આજે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયુ હતું. અકસ્માત બાદ રોડ ઉપર તેલ ઢોળાતા આજુબાજુના ગ્રામજનો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

સીંગતેલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત

By

Published : Apr 23, 2019, 5:42 AM IST

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગાંધીધામથી મહારાષ્ટ્ર ખાદ્ય તેલ ભરીને જતું ટેન્કર અચાનક કોઈ કારણોસર પલટી ખાઇ જતા લાખો રૂપિયાનું ખાદ્યતેલ રસ્તા પર ઢોળાઇ જવા પામ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આજુના વિસ્તારના લોકો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા. પરંતુ માહિતી મુજબ કોઇ જાનહાની પામી ન હતી

સીંગતેલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details