ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીની સભામાં સુરક્ષા માટે 1700 પોલીસ જવાનો તૈનાત કરાયા

તાપીઃ આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે. બુધવારે બારડોલી લોકસભા મતવિસ્તારમાં ગુણસદામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

1700 પોલીસ જવાનો તૈનાત

By

Published : Apr 9, 2019, 3:07 PM IST

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે બધવારે PM નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધશે. જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જાહેરસભાની સુરક્ષા માટે 1 ADG, 1 IG, 7 SP, 14 DY.SP, 38 PI, 140 PSI, 1400 પોલીસ કર્મીઓ અને 200 હોમગાર્ડના સુરક્ષા જવાનો મળી કુલ 1700 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ સભા સ્થળે CCTV કેમેરા, ડોગ સ્ક્વોડ,બૉમ્બ તેમજ સભામંડપમાં CCTV કેમેરાઓ પણ લગાડવામા આવ્યા છે.

PM મોદીની સભામાં સુરક્ષા માટે 1700 પોલીસ જવાનો તૈનાત

ABOUT THE AUTHOR

...view details