સુરેન્દ્રનગર : જિલ્લા ભાજપ પ્રમુખને કોરોના પોઝિટિવ આવતા ભાજપના રાજકારણમાં ચિંતા ફેલાઇ છે. જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સુરેન્દ્રનગર : જિલ્લા ભાજપ પ્રમુખ અને મહાપ્રધાન કોરોના પોઝિટિવ સંક્રમિત
ગઇકાલે બુધવારે જિલ્લા ભાજપ મહામંત્રી કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખને કોરોના પોઝિટિવ આવતા ભાજપના હોદેદારો અને કાર્યકરોમાં ચિંતા પસારી જાવ પામી છે. અન્ય સ્થાનિક ભાજપના આગેવાનો અને હોદેદારો પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે.