ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવામાં કરંટ લાગતા વીજ કર્મીનું મોત - DEAD

સુરતઃ મહુવા તાલુકાના DGVSLના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને કરંટ લાગતા મોજ નીપજ્યું હતુ.

મહુવામાં કરંટ લાગતા વીજ કર્મીનું મોત

By

Published : Jul 13, 2019, 2:43 AM IST

સુરતના મહુવા તાલુકામાં એક વીજકર્મીનું કરંટ લાગતા મૃત્યુ થયુ છે. છેલ્લા 15 દિવસથી મહુવા તાલુકાના અનેક ગામોમાં ખેતી માટેના વીજ જોડાણનું કામ ચાલી રહ્યું હતુ. જ્યાં બપોરના સમયે માછીસાદડાં ગામે થાંઙલા પર વીજ લાઈન જોડાણ કરવા DGVCLના કર્મચારી ચઢ્યા હતા. મહુવા DGVCLમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પટેલનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details