સુરત : પુલવામા હુમલાને લઇને રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો પર પલટવાર કરીને ભાજપ નેતા અને માનવ સંસાધન વિકાસ રાજ્યપ્રધાન સત્યપાલ સિંહે જણાવ્યું હતું કે, પુલવામાં જે ઘટના બની હતી, ત્યારબાદ ભારતની સેનાએ, ભારતના નેતૃત્વ બદલો લીધો હતો.
રાહુલ ગાંધીને વળતો જવાબ, સાંભળો શું કહ્યું ભાજપ નેતાએ
પુલવામાં હુમલાને પગલે રાહુલ ગાંધી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો પર પલટવાર કરી ભાજપ નેતાએ નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીને વળતો જવાબ, સાંબળો શું કહ્યું ભાજપ નેતાએ
ભારતે સંદેશ આપ્યો કે ભારત કમજોર નથી. ભારતનું નેતૃત્વ કમજોર નથી. ભારતમાં સક્ષમ દૂર દ્રષ્ટિ રાખનાર અને મજબૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જો આવી ઘટના બનશે તો ભારત બદલો લેશે. આ સંપૂર્ણ દેશના ૧૩૦ કરોડ લોકોની પ્રજાને ફાયદા થયો છે. આતંકવાદના મૂળને નષ્ટ કરવાની વાત છે. પુલવામાની ઘટના બાદ ભારતે જે એક્શન લીધો તે કાબિલે તારીફ છે.
Last Updated : Feb 14, 2020, 5:27 PM IST