ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ ટૂંક સમયમા શરૂ થશે

સુરતમાં કોરોના કેસમાં ઘટડો આવતા સુરતના પ્રવાસીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, ત્યારે સુરત એરપોર્ટ એથોરિટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સ્પાઇસજેટની માંગ કરવામાં આવી રહી છે.

સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ ટૂંક સમયમા શરૂ થશે
સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ ટૂંક સમયમા શરૂ થશે

By

Published : Feb 9, 2021, 11:02 PM IST

  • સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ શરૂ થશે
  • સુરતના પ્રવાસીઓની માંગ
  • સ્પાઈસ જેટ જે ખુબ જ ઓછા કિંમતે હવાઈ મુસાફરી કરાવતી ફ્લાઇટ

સુરતઃ શહેરમાં કોરોના કેસમાં ઘટડો આવતા સુરતના પ્રવાસીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, ત્યારે સુરત એરપોર્ટ એથોરિટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સ્પાઇસ જેટની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે એરપોર્ટ એથોરિટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુરતના પ્રવાસીઓની માંગ છે કે, સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટો શરૂ ક્યારે થશે, ત્યારે આજે સુરત એરપોર્ટ એથોરીટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ એમ કહેવામાં આવ્યું કે આપણા સુરતમાં હવેથી પટના અને ચેન્નઈ માટે ટુંક જ સમયમાં સ્પાઇસજેટ વિમાનો શરૂ થશે.

સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ ટૂંક સમયમા શરૂ થશે

સુરતથી પટના અને ચેન્નઈની ફ્લાઇટ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે

આપણા ભારતમાં સૌથી હવાઈ મુસાફરી કરાવતું હોય તો સ્પાઈસ જેટ જે ખુબ જ ઓછા કિંમતે આપણને હવાઈ મુસાફરી કરાવે છે, ત્યારે હવે સુરતથી પટના અને ચેન્નઈ માટે પણ આજ સ્પાઈસ જેટ ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે આજે સુરત એરપોર્ટ એથોરિટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ એમ કહેવામાં આવ્યું કે, આપણા સુરતમાં હવેથી પટના અને ચેન્નઈ માટે સ્પાઈસ જેટ ફ્લાઈટ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે.

સુરતથી પટનાની હાલ 4 દિવસ જ ફ્લાઇટ એક તરફી જાય છે.

સુરતથી પટના જવા માટે હાલ અઠવાડિયામાં 4 દિવસ જ ફ્લાઇટ જાય છે અને આ પણ સ્પાઈસ જેટ ફ્લાઈટ દ્વારા જ લઇ જવામાં આવે છે ત્યારે સુરતથી પતન અને કલકત્તા માટેના પેસેન્જરોની સંખ્યા 80 ટકા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આજ શરૂ એટલે કે પેહલા પટના અને પછી કલકત્તા આજ ફ્લાઇટ સ્પાઇસ જેટથી જશે, ત્યારે ચેન્નાઇની ફ્લાઇટ કોરોના પહેલાથી જ બંધ હતી, તો તેને પણ ચાલુ કરવા માટેની સુરત એરપોર્ટ એથોરિટીના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ માગ પણ પૂરી કરવામાં આવશે અટલે કે 20 ફેબ્રુઆરીથી ચેન્નાઇની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details