ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ડાયમંડ કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા - salary

સુરત: ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર ફરી એક વખત જોવા મળી છે. જેને લઇને સુરતમાંથી લગભગ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કરાયા છે.

સુરતમાં કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા

By

Published : Jul 9, 2019, 2:20 PM IST

સુરત સીટીને ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. જેમાં ફરી એક વખત મંદીની અસર જોવા મળી છે. કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે અને બે દિવસમાં જ અન્ય નોકરી શોધી લેવા જણાવ્યું છે. પરંતુ, રત્નકલાકારોએ 3 મહિનાનો નોટીસ પગાર મળે તેવી માગ કરી છે. હાલમાં તમામ રત્ન કલાકાર સંઘની ઓફિસ ખાતે પહોંચ્યા છે.

સુરતમાં કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા

ABOUT THE AUTHOR

...view details