જ્યારે મુંબઇમાં ભારે વરસાદના કારણે રવિવારના રોજ કોલ્હાપુર-અમદાવાદ વાયા ભૂંસાવલ આવશે. બેંગ્લોર-ગાંધીધામ વાયા ભૂંસાવલ આવી રહી છે. શનિવારે પણ ટ્રેન ડાયવર્ટ થઈ હતી. જેમાં અમદાવાદ, ચેન્નઈ, ઇન્દોર, હૈદરાબાદ હમસફર ટ્રેન, નિજમુદ્દીન એક્સપ્રેસ અને ભાવનગર કોચીવલ્લી વાયા ભૂંસાવલ આવી હતી.
મુંબઇમાં ભારે વરસાદ અને જયપુર સ્ટેશનની ઇન્ટરલોકિંગની કામગીરીના પગલે ટ્રેનો રદ અને ડાયવર્ટ કરાઇ
સુરત: મુંબઇમાં ભારે વરસાદ અને જયપુર સ્ટેશનના ઇન્ટરલોકિંગની કામગીરીની કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. ઇન્ટરલોકિંગના કારણે જયપુર સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ-અજમેર ટ્રેન રદ કરવામાં આવી છે.
surat
જયપુર સ્ટેશને ઇન્ટરલોકીંગની કામગીરીનીને લઇ 8 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી મેગા બ્લોક જાહેર કરાયો છે. જેના કારણે જયપુરથી આવતી કે જયપુરથી જતી કેટલીક ટ્રેનો રદ થઈ છે.
Last Updated : Jul 28, 2019, 4:42 PM IST