ગુજરાત

gujarat

ETV Bharat / state

બાબા રામદેવે સુરતમાં પંતજલિ પરિધાન સ્ટોર ખુલ્લો મુક્યો - Gujarat

સુરત: પતંજલિ આયુર્વેદ ક્ષેત્ર બાદ હવે પતંજલિ પરિધાનના સ્ટોર બાબા રામદેવ દ્વારા દેશભરમાં ખોલવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં આજે સુરત ખાતે પણ પરિધાન સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી. અહીં બાબા રામદેવ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ ETV Bharat સાથે Exclusive વાતચીત કરી હતી.

baba ramdev

By

Published : Mar 31, 2019, 3:21 PM IST

રામદેવે જણાવ્યું હતું કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને વિકાસનો મુદ્દો મહત્વપૂર્ણ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતના લોકોએ સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઈએ. વધુ માટે જુઓ વીડિયો....

બાબા રામદેવે સુરતમાં પંતજલિ પરિધાન સ્ટોર ખુલ્લો મુક્યો


ABOUT THE AUTHOR

...view details