સુરતના ઉધના વિસ્તારમાં બાતમીના આધારે ચીકલીગર ગેંગને પકડવા જતા ઈકો કારમાં આવેલા આરોપી એ પોલીસ પર ગાડી ચડાવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં પોલીસને પોતાનો સ્વબચાવ કરતા બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
સુરતમાં ચીકલીગર ગેંગ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મુખ્ય ચાલકની ધરપકડ - psi
સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં બાતમીના આધારે ચીકલીગર ગેંગને પકડવા જતા ઈકો કારમાં આવેલા આરોપી એ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ચાલકની ધરકપડ કરી લીધી છે.
sur
આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચના PSI પી કે પટેલ દ્વારા સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા.જયારે પોલીસે કાર ચાલક નાનકસિંગની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત બે આરોપીઓ નાસી છુટયા હતા. ઝડપાયેલો આ આરોપી અલગ-અગલ 6 ગુન્હાઓમાં સંડોવાયેલો છે.