ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રાએ ગયેલા સુરતના 1 યુવાનનું નદીમાં ડૂબતા મોત - gujarati news

દહેરાદૂન: ઉત્તરાખંડમાં બદ્રીનાથના દર્શને ગયેલા સુરતના 3 યુવાનો નદીમાં ડૂબતા 1 એક યુવાનનું મોત થયું છે. અને અન્ય બે યુવાન લાપતા છે. હરિદ્વારમાં સ્નાન કરતી વખતે 3 યુવાનો ડૂબ્યા છે. ફેનીલ નામના યુવાનનું મોત થયું છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 28, 2019, 11:31 PM IST


યુવાનો સુરતના ગેલમંડી, વાડીફળિયા વિસ્તારના રેહવાસી છે.

ABOUT THE AUTHOR

...view details