ઉમેદવારીને લઇને ઠાકોર સમાજમાં અસંતોષની લાગણી
સાબરકાંઠા: સામાજીક બાબતોને આધારે ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના થઈ હતી. જો કે હાલમાં રાજકારણની મોસમમાં ઠાકોર સેનાની લોકસભાની ઉમેદવારીમાં બાદબાકી થતા હવે અસંતોષની લાગણી વ્યક્ત થવા પામી છે.
સ્પોટ ફોટો
ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના થઈ હતી . જો કે હાલમાં રાજકારણની મોસમમાં ઠાકોર સેનાની લોકસભાની ઉમેદવારીમા બાદબાકી થતા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામા પણ રોશ ની લાગણી પેદા થઇ છે. આ અંગે ઠાકોર સેનાના ઉપ પ્રમુખ ધવલસિંહ ઝાલા એ ETV BHARAT સાથેની વાતચીતમા જણાવ્યું હતું.