ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં લોકરક્ષકની ભરતીમાં અન્યાય બાબતે માલધારી સમાજનું આવેદન

રાજકોટ: લોકરક્ષકની ભરતીમાં અન્યાય બાબતે માલધારી સમાજને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

rajkot
રાજકોટ

By

Published : Jan 8, 2020, 5:23 PM IST

Updated : Jan 8, 2020, 6:20 PM IST

તાજેતરમાં જ રાજ્યમાં લેવામાં આવેલી લોકરક્ષકની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન દરમિયાન માલધારી સમાજને અન્યાય થયાના આક્ષેપો સાથે માલધારી સમાજ દ્વારા જાહેરસભા યોજવામાં આવી હતી.

રાજકોટમાં લોકરક્ષકની ભરતીમાં અન્યાય બાબતે માલધારી સમાજનું આવેદન

જેમાં અંદાજીત 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈને સરકાર સમક્ષ લોકરક્ષકની ભરતીમાં માલધારી સમાજને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, મોટી સંખ્યામાં લોકો એકઠા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટમાં લોકરક્ષકની ભરતીમાં અન્યાય બાબતે માલધારી સમાજનું આવેદન
Last Updated : Jan 8, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details