રાજકોટ : વિશ્વમાં ચાલતી કોરોનાવાઇરસની મહામારીને લઈને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા દ્વારા રૂપિયા 51,000 હજારનો ચેક PM ફંડમાં અને રૂપિયા 51,000 હજારનો ચેક CM ફંડમાં આપવામાં આવ્યો હતો.
ગોંડલમાં ધારાસભ્ય પરિવારે સીએમ, પીએમ ફંડમાં અનુદાન કર્યું
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે ત્યારે અનેક સંસ્થા અને દાતાઓ જરૂરીયાત પૂરી કરવા માટે દાન કરી રહ્યા છે. ગોંડલ ધારાસભ્ય પરિવારે પણ સીએમ, પીએમ રાહત ફંડમાં અનુદાન કર્યું હતું.
રાજકોટ : ગોંડલ ધારાસભ્ય પરિવારે સીએમ, પીએમ ફંડમાં અનુદાન કર્યું
જે ચેક પ્રાંત અધિકારી રાજેશકુમાર આલેએ સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.