ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલા સિંહના આટાફેરા, ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગ તેમજ મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

રાજકોટના જેતપુર તાલુકાના થાણાગાલોલ, અમરાપર, ખારચિયા સહિત ગામમાં છેલ્લા 15 દિવસથી સિંહ લટાર મારી રહ્યા છે. ખેડૂતોના પશુઓનું રોજ - રોજ મારણ કરી રહ્યા છે. જેમના પગલે ખેડૂતોને ખેતી કરવા જતાં પણ ડર લાગી રહ્યો છે. ખેડૂતોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે આ તમામ ગામના સરપંચો દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ મામલતદારને સિંહોને તાત્કાલીક તેમના વિસ્તારોમાં છોડવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.

જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલા સિંહના આટાફેરા
જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલા સિંહના આટાફેરા

By

Published : Nov 11, 2020, 10:01 PM IST

  • જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલા સિંહના આટાફેરા
  • છેલ્લા 15 દિવસથી આસપાસના ગ્રામ્ય વિસ્તાઓમાં સિંહો ફરી રહ્યા છે
  • સરપંચો દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ મામલતદારને પાઠવ્યુંઆવેદન


    રાજકોટ: જેતપુર તાલુકાના થાણાગાલોલ, અમરાપર, ખારચિયા સહીત છેલ્લા 15 દિવસથી લટાર મારી રહ્યા છે અને ખેડૂતોના પશુઓનું રોજ - રોજ મારણ કરી રહ્યા છે જેમના પગલે ખેડૂતોને ખેતી કરવા જતાં પણ ડર લાગી રહ્યો છે અને ખેડૂતોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે આ તમામ ગામના સરપંચો દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ મામલતદારને સિંહોને તાત્કાલીક તેમના વિસ્તારોમાં છોડવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું
    જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલા સિંહના આટાફેરા


    જેતપુર મામલતદાર કારીયાએ પણ સરપંચોની રજુઆતને ધ્યાને રાખી તાત્કાલિક સિંહોને પોતાના વિસ્તારોમાં છોડવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જે ખેડૂતોને નુકશાન થયું છે તે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભરપાઈ કરાશે. જેતપુર ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details