રાજકોટ: ગોંડલ તાલુકાના કોલીથડ પાસે આવેલા હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાના 6 કેસ આવતા ગામમાં આજથી 5 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે.
ગોંડલના હડમતાળા ગામમાં આજથી 5 દિવસ લોકડાઉન
ગોંડલ તાલુકાના કોલીથડ પાસે આવેલા હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાના 6 કેસ આવતા ગામમાં આજથી 5 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે.
હડમતાળા
ગોંડલ તાલુકાના કોલીથડ પાસે આવેલા હડમતાળા ગામમાં બે હજારની વસ્તી છે. આ ગામમાં 5 દિવસનું લોકડાઉન રહેશે. હડમતાળા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ આવતા આજથી એટલે કે તારીખ 11 થી 15 તારીખ એટલેકે 5 દિવસ લોકડાઉન રહેશે.
હડમતાળા ગામની તમામ દુકાનો આજ થી 5 દિવસ બંધ રહેશે.