ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણા-કંડોરણાના સરપંચે જાહેરમાં ફાયરિંગ કરતા વિડીયો વાઇરલ, પોલીસે કરી ધરપકડ

પોરબંદર: જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણાં ગામના સરપંચે જાહેરમાં ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેના પગલે સરપંચની રાણાવાવ પોલીસે ધરપકડ કરી છે.

etv bharat porbandar

By

Published : Sep 4, 2019, 2:23 AM IST

રાણાકંડોરણા ગામના સરપંચે પોતાની પરવાનગી વાળી બંધુકથી 2018માં ધુળેટી નિમિતે રાસ રમતા હતા. તે દરમિયાન જાહેરમાં ફાયરિંગ કર્યુ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. જેથી જાહેર ધાર્મિક પ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જોગવાઈનો ભંગ કરવા બદલ રાણાવાવ પોલીસે તેની ધરપકડ કરી હતી.

રાણા-કંડોરણાના સરપંચે જાહેરમાં ફાયરિંગ કરતા વિડીયો વાઇરલ,

ABOUT THE AUTHOR

...view details