ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની નવયુગ વિદ્યાલય દ્વારા સપ્ટેમ્બર માસથી દરેક વિષયના લેક્ચર ઓનલાઇન લેવાશે - Online education by Navyug Vidyalaya

પોરબંદરની નવયુગ વિદ્યાલય દ્વારા સપ્ટેમ્બર માસથી દરેક વિષયના લેક્ચર ઓનલાઇન લેવાશે. તમામ વિડીયો યુટ્યુબ પર નવયુગ વિદ્યાલય પોરબંદર આઇડી સર્ચ કરવાથી વિદ્યાર્થીઓ નિહાળી શકશે.

Online education by Navayug Vidyalaya
પોરબંદરની નવયુગ વિદ્યાલય દ્વારા સપ્ટેમ્બર માસથી દરેક વિષયના લેક્ચર ઓનલાઇન લેવાશે

By

Published : Sep 1, 2020, 7:20 AM IST

Updated : Sep 1, 2020, 7:42 AM IST

પોરબંદર: જિલ્લાની નવયુગ વિદ્યાલય દ્વારા સપ્ટેમ્બર માસથી દરેક વિષયના લેક્ચર ઓનલાઇન લેવાશે. સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
પોરબંદર શહેરમાં આવેલી સરકારી નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 9 થી 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે દરેક મહત્વના વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા આગામી સપ્ટેમ્બર માસના શૈક્ષણિક વીડિયો લેક્ચરનું તારીખ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિડીયો યુટ્યુબ પર નવયુગ વિદ્યાલય પોરબંદર આઇડી સર્ચ કરવાથી વિદ્યાર્થીઓ નિહાળી શકશે.

પોરબંદરની નવયુગ વિદ્યાલય દ્વારા સપ્ટેમ્બર માસથી દરેક વિષયના લેક્ચર ઓનલાઇન લેવાશે

વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટે શિક્ષકોએ આ આયોજન કર્યું છે. શાળાના આચાર્ય તુષાર પુરોહિતના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ વિષયના શિક્ષકો વિડીયો તૈયાર કરી રહ્યા છે. વિડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓ દરેક વિષયનું શિક્ષણ ખૂબ જ સરળતાથી મેળવી શકશે.

Last Updated : Sep 1, 2020, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details