ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઇથી પોરબંદરમાં આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુંબઇથી પોરબંદરમાં આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે ગોસા ગામના વતની છે.

પોરબંદ
પોરબંદ

By

Published : May 27, 2020, 12:06 AM IST

પોરબંદરઃ તાજેતરમાં મુંબઈથી આવેલા 11 લોકોમાંથી એક વધુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટુકડા ગોસાના વતની 50 વર્ષીય આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી અંગે હોસ્પિટલમાંથી મળેલ માહિતી મુજબ, તેઓ 24 મેના રોજ મુંબઇથી ઇનોવા કારમાં આવ્યા હતાં અને તેઓને ડિસ્ટ્રિક્ટ ક્વૉરન્ટાઈનમાં રાખવામાં આવ્યાં હતાં.

હરસુખ હરજીભાઈ ટુકડીયા નામના 40 વર્ષીય પુરૂષની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈથી ટુકડા ગોસા તરફ આવતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે અન્ય 11 લોકો પણ આવ્યાં હતા. જેની પણ તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details